તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
વડોદરાના ગોરવામાં રફ્તારનો કહેર: શ્રમજીવી પરિવારને ટેમ્પો ચાલકે કચડતાં બે બાળકો સહિત ચાર લોકોને ઈજા
ગોરવા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરાના ગોરવામાં રફતારનો કહેર સામે આવ્યો છે. શ્રમજીવી પરિવારને ટેમ્પો ચાલકે કચડતાં બે બાળકો સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા પરિવારને અડફેટે લીધો હતો. ગોરવા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(1:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
