<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સુરતમાં નકલી નોટ છાપનાર વોન્ટેડ આરોપી આશિષ વઘાસીયા ઝડપાયો

નકલી નોટના નેટવર્કના અન્ય તાર પણ બહાર આવે તેવી શક્યતા

સુરત શહેરમાં નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં છેલ્લા 9 મહિનાથી વોન્ટેડ રહેલા આરોપી આશિષ વઘાસીયાને ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ ઉતરાણ પોલીસે આ સમગ્ર કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેનાથી નકલી નોટના આ નેટવર્કના અન્ય તાર પણ બહાર આવે તેવી શક્યતા છે

(1:46 PM IST)