તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રાજયના 5 જેટલા જમીન દફ્તર અધિક્ષકની બઢતી : નાયબ નિયામક જમીન દફ્તર તરીકે નિમણુંક કરાઈ : જુઓ સંપૂર્ણ યાદી
પોરબંદરના લેન્ડ રેકોર્ડ સુપ્રિટેન્ડટેડ શ્રીમતી એમ,.એસ.ભટ્ટ અને સુરેન્દ્રનગરના શ્રીમતી જે,.જી.શ્રોફની ગાંધીનગર માં બઢતીથી નિમણુંક

ગાંધીનગર : સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના સામાન્ય રાજ્ય સેવાના જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ.૫૬,૧૦૦-૧,૭૭,૫૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૧૦) સંવર્ગમાં ફરજ બજાવતાં નીચે કોલમ-૨ માં દર્શાવેલ અધિકારીઓને નાયબ નિયામક, જમીન દફતર, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ.૭૮,૮૦૦-૨,૦૯,૨૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૧૨) સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપી કોલમ-૪ માં દર્શાવેલ કચેરીમાં જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની જગ્યા પર નિમણૂંક આપવામાં આવે છે.
રાજયના 5 જેટલા જમીન દફ્તર અધિક્ષકની બઢતી આપી છે અને નાયબ નિયામક જમીન દફ્તર તરીકે નિમણુંક કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
