<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

વડોદરામાં, પુષ્પા ઝુકેગા નહી સાલા કહીને રિક્ષાના હુડ પર ઊભા રહીને રિલ્સ બનાવનારને પોલીસે ઝુકાવ્યો

રિક્ષાના હૂડ પર ઊભા રહીને બનાવ્યો હતો વીડિયો. ખુલ્લા હથિયાર સાથે લોકપ્રિય થવાં માટે બનાવ્યો હતો વીડિયો

વડોદરામાં પુષ્પા ઝુકેગા નહી સાલા કહીને રિક્ષાના હુડ પર ઊભા રહીને રિલ્સ બનાવનારને પોલીસે ઝુકાવ્યો છે.  રિક્ષાના હૂડ પર ઊભા રહીને વિડિઓ બનાવ્યો હતો . ખુલ્લા હથિયાર સાથે લોકપ્રિય થવાં માટે વિડિઓ બનાવ્યો હતો કાયદો હાથમાં લેનાર શખ્શને પોલીસે કાયદાનો પાથ ભણાવ્યો હતો 

  પોલીસે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં  વીડિયો વાયરલ કરનાર શખ્શની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ શખ્શને જાહેરમાં માફી માંગી અન્ય કોઈને આ પ્રકારના વીડિયો નહી બનાવવા અપીલ કરી હતી. સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયો બનાવનારની ધરપકડ કરી હતી

(10:45 PM IST)