News of Thursday, 11th December 2025
અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 8 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 18 ફ્લાઈટ કેન્સલ થઈ
એરપોર્ટ પરથી કુલ 25 ફ્લાઈટનુ સંચાલન કરાયું જેમા 8 ફ્લાઈટ આવી હતી જ્યારે 17 ફ્લાઈટ અહીંથી અન્યત્ર ગઈ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ, ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં 9 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 9 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી.
સવારે 8 વાગ્યા સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી કુલ 25 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમા 8 ફ્લાઈટ આવી હતી જ્યારે 17 ફ્લાઈટ અહીંથી અન્યત્ર ગઈ હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
