તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th December 2025
બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કેસમાં 20 આરોપીને જામીન : 9 આરોપીના જામીન નામંજૂર
બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે બોટાદ સેશન્સ કોર્ટે 29 આરોપીઓની જામીન અરજી પર ચુકાદો આપ્યો

બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે બોટાદ સેશન્સ કોર્ટે 29 આરોપીઓની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જ્યારે 9ની જામીન અરજી રદ કરી દીધી છે.
જામીન રદ થયેલ 9 જણાની યાદી નીચે મુજબ છે:
રાજુ મેરામભાઈ કરપડા
પ્રવીણ રામ
હિતેશ ભુપત ગોહિલ
રમેશ વાલજીભાઈ મેર
હંસરાજ વશરામ ભાલાળા
વિપુલ પરમાભાઇ શેખ
જીતેન્દ્ર રસિક ગોવિંદીયા
વિપુલ હકા હરિયાણી
વિપુલભાઈ વિનુભાઈ મકવાણા
બાકીના 20 આરોપીઓના જામીન મંજૂર થયા હતા. કેસની વિગતવાર તપાસ ચાલુ છે .
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
