<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક: શુકન એપાર્ટેન્ટ, આદિનાથ અને પંજરી સોસાયટીમાં ભયનો માહોલ

આકાશગંગા અને પ્રહલાદ રેસિડેન્સીનાં રહીશો પણ ભયભીત :વનવિભાગની ટીમે અત્યાર સુધી 2 કપિરાજને પુર્યા પાંજરે

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે.  શુકન એપાર્ટેન્ટ, આદિનાથ અને પંજરી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ આકાશગંગા અને પ્રહલાદ રેસિડેન્સીનાં રહીશો પણ ભયભીત થયા છે. તો વનવિભાગની ટીમે અત્યાર સુધી 2 કપિરાજને પુર્યા પાંજરે છે.  હજૂ પણ વિસ્તારમાં કપિરાજના હુમલા યથાવત છે.

(11:55 AM IST)