<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અકિલા ન્યૂઝ : જીહા આ ગુજરાત જ છે, નવસારી પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસથી બચવા બીજી ગાડીઓને ટક્કર મારી ફિલ્મી સ્ટાઇલમાં ભાગ્યો બુટલેગર, બુટલેગરનો પીછો કરતી પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો. પોલીસને જોતા જ તમામ આરોપી ગાડી છોડીને ભાગી ગયા, એક આરોપીએ કાર ભગાવી અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યું, રાનકુવા નજીકની ઘટનાના દ્રશ્યો છે. : જુઓ વિડિયો

(12:26 PM IST)