News of Friday, 12th December 2025
રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી : જૂઓ સંપુર્ણ યાદી
નાયબ મુખ્યમંત્રી ના અધિક અંગત સચિવ તરીકે નિમાયા : રાજકોટમાંથી એક વર્ષમાં જ થઈ બદલી

ગાંધીનગર : નાયબ મુખ્યમત્રી હર્ષ સઘવીના અગત સ્ટાફ માટે ઠરાવથી મંજુર કરવામાં આવેલ જગ્યાઓ પર પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે. રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી કરાઈ છે જે નાયબ મુખ્યમંત્રી ના અધિક અંગત સચિવ તરીકે નિમાયા છે રાજકોટમાંથી એક વર્ષમાં જ થઈ બદલી થઇ છે

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
