News of Monday, 15th December 2025
દેડિયાપાડા તાલુકામાં ૧૬ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતા શખ્સ વિરુદ્ધ પોક્સો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં એક સગીર વયની બાળકી સાથે સારિરિક અડપલા કરનાર શખ્શ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાની એક.૧૬ વર્ષની દીકરી દુધડેરીએ દુધ ભરવા જતા હતા તે વખતે પારૂલભાઈ રામજીભાઇ વસાવા (રહે ગારદા, નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી. નર્મદા) નાઓએ દીકરી નો હાથ પકડી ગાલ ઉપર પપ્પી કરી છાતી ઉપર તથા શરીરે અડપલા છેડતી કરી ધમકી આપતા વિપુલભાઇ શૈલેષભાઈ વસાવાનાઓ પારુલભાઈ એ દીકરીની સાથે કેમ છેડતી કરતો હતો તેમ પુછતા વિપુલભાઇ શૈલષભાઇ વસાવાનાઓને ગમે તેમ ગાળો બોલતાં દેડિયાપાડા પોલીસે પારુલભાઈ વિરુદ્ધ પોક્સો નો ગુનો દાખલ કર્યો છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
