News of Wednesday, 17th December 2025
હર્ષ બ્રહ્મભટ્ટના ૪ પુસ્તકોનું મોરારિબાપુના હસ્તે વિમોચન (અશ્વિન વ્યાસ) ગાંધીનગર

ગઇ મોડી સાંજે રાજય સરકારના નિવૃત્ત અધિકારી કવિ હર્ષ બ્રહ્મભટ્ટના ચાર. પુસ્તકનો વિમોચન સંતશ્રી પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાન કવિઓ તેમજ દિલ્હીથી કવિઓ આવ્યા હતા. આ પ્રસંગે રાજય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
