<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગુજરાત એન્‍ટી નાર્કોટિક ટાસ્‍ક ફોર્સમાં ભાણવડના ર પોલીસ અધિકારીનો સમાવેશ

 

ગુજરાત રાજ્‍યમાં એન્‍ટી નાર્કોટિક ટાસ્‍ક ફોર્સ ની રચના કરાઇ છે.  જેમાં દ્વારકા જિલ્લાના ભાણવડના પી.આઈ કે બી રાજવી તથા મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ જે.જે. ચૌહાણનો આ ફોર્સમાં સમાવેશ થયો છે. બંનેને દ્વારકા જિલ્લામાંથી ટાસ્‍ક ફોર્સમાં મુકાયા છે.  થોડા સમયમાં  રાજ્‍યના દરેક જિલ્લાઓમાં આ ટાસ્‍ક ફોર્સ કામ કરશે.

(12:00 PM IST)