<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ

શાળાઓ પર આરોપ છે કે તે ચોક્કસ બ્રાન્ડના સ્વેટર જ વિદ્યાર્થીઓને પહેરાવવાનો આગ્રહ: NSUIના કાર્યકરો દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ નોંધાયો છે. શાળાઓ પર આરોપ છે કે તે ચોક્કસ બ્રાન્ડના સ્વેટર જ વિદ્યાર્થીઓને પહેરાવવાની આગ્રહ કરી રહી છે. NSUIના કાર્યકરો દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે શાળાઓ ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર ખરીદવાની ફરજ મૂકતી હતી, અને અનેક રજૂઆતો છતાં શિક્ષણ તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

 

(9:32 PM IST)