હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
સુરતમાં સાતમા ધોરણની 12 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોટી દીકરીના અચાનક આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો: માતાનું હૈયાફાટ રુદન

સુરતમાં સાતમા ધોરણની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 12 વર્ષીય વૈદિકા નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મોટી દીકરીના અચાનક આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આપઘાતના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
