News of Saturday, 20th December 2025
ગુજરાત પોલીસમાં બઢતીનો ધડાકો : બિનહથિયારી, હથિયારી અને વાયરલેસ વિભાગના ૬૮ PI ને DySP તરીકે પ્રમોશન : જુઓ સંપૂર્ણ સૂચિ
ગૃહ વિભાગ દ્વારા ૨૦૨૫ના વર્ષાંત પૂર્વે પોલીસ બેડામાં મોટા ફેરફાર : ૫૫ બિનહથિયારી, ૭ હથિયારી અને ૬ વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-૧ સંવર્ગમાં બઢતી આપી નવી નિમણૂકોના આદેશ જાહેર

રાજકોટ, તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા ૬૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે બઢતી આપતા ત્રણ અલગ-અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. બઢતી પામેલા તમામ અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (૫૫ અધિકારીઓ)
૧. જે.કે. પટેલ (DySP, SC/ST સેલ, વલસાડ)
૨. પી.એન. પટેલ (વિભાગીય પોલીસ અધિકારી, ડીસા)
૩. વી.વી. વાઘડીયા (DySP, મુખ્ય મથક, રાજકોટ શહેર)
૪. આર.ડી. કવા (DySP, મોરબી)
૫. પી.જી. જાડેજા (DySP, મુખ્ય મથક, ભરૂચ)
૬. ડી.બી. બારડ (DySP, એસીબી)
૭. એન.એન. ચુડાસમા (DySP, આઈ.બી.)
૮. એ.એમ. હેરમા (DySP, સીઆઈડી ક્રાઈમ)
૯. જી.એન. વાઘેલા (DySP, મુન્દ્રા)
૧૦. આર.પી. સોલંકી (DySP, ટ્રાફિક, સુરત શહેર)
૧૧. એસ.એન. જાડેજા (DySP, મુખ્ય મથક, દેવભૂમિ દ્વારકા)
૧૨. વી.એન. સિંહ (DySP, એમ.ટી., ગાંધીનગર)
૧૩. સી.ટી. દેસાઈ (DySP, એસીબી)
૧૪. જી.ડી. પંચાલ (DySP, જેલ વિભાગ)
૧૫. આર.એન. ડાંગર (DySP, મુખ્ય મથક, વડોદરા ગ્રામ્ય)
૧૬. પી.બી. ચૌધરી (DySP, સીઆઈડી ક્રાઈમ)
૧૭. પી.ડી. દરજી (DySP, મુખ્ય મથક, આણંદ)
૧૮. એન.ડી. ચૌહાણ (DySP, એસીબી)
૧૯. કે.વી. બારડ (DySP, આઈ.બી.)
૨૦. એમ.એસ. ભરાડા (DySP, આઈ.બી.)
૨૧. યુ.એલ. વાઘેલા (DySP, આઈ.બી.)
૨૨. એન.એફ. ચૌધરી (DySP, એસીબી)
૨૩. જે.એસ. ગેલોત (DySP, સીઆઈડી ક્રાઈમ)
૨૪. જે.એમ. ગઢવી (DySP, એસીબી)
૨૫. એમ.ડી. ઉપાધ્યાય (DySP, જેલ વિભાગ)
૨૬. આર.પી. ચૌધરી (DySP, આઈ.બી.)
૨૭. એ.બી. જાડેજા (DySP, સીઆઈડી ક્રાઈમ)
૨૮. આર.જે. રાવલ (DySP, એસીબી)
૨૯. આર.કે. અમીન (DySP, એસીબી)
૩૦. એસ.એસ. નિનામા (DySP, એસીબી)
૩૧. જે.ડી. ઝાલા (DySP, એસીબી)
૩૨. સી.એલ. જેઠલ (DySP, સીઆઈડી ક્રાઈમ)
૩૩. એન.કે. રબારી (DySP, સીઆઈડી ક્રાઈમ)
૩૪. એમ.એમ. લેઉવા (DySP, મુખ્ય મથક, ગાંધીનગર)
૩૫. વી.એસ. વણઝારા (DySP, સીઆઈડી ક્રાઈમ)
૩૬. એમ.બી. ગજ્જર (DySP, મુખ્ય મથક, ખેડા-નડિયાદ)
૩૭. જે.એન. સોલંકી (DySP, સીઆઈડી ક્રાઈમ)
૩૮. વી.આર. ખેરો (DySP, આઈ.બી.)
૩૯. એમ.એમ. જાડેજા (DySP, મુખ્ય મથક, પોરબંદર)
૪૦. જે.ડી. રાવલ (DySP, આઈ.બી.)
૪૧. એસ.એન. કલસરીયા (DySP, આઈ.બી.)
૪૨. જે.એમ. બારડ (DySP, એસીબી)
૪૩. આર.એમ. રાઠોડ (DySP, આઈ.બી.)
૪૪. એસ.એસ. પવાર (DySP, સીઆઈડી ક્રાઈમ)
૪૫. કે.સી. રાઠવા (DySP, મુખ્ય મથક, બોટાદ)
૪૬. બી.જી. ચાવડા (DySP, આઈ.બી.)
૪૭. વી.કે. ખરાડી (DySP, એસીબી)
૪૮. પી.આર. રાઠોડ (DySP, જેલ વિભાગ)
૪૯. જે.ડી. ચૌધરી (DySP, આઈ.બી.)
૫૦. એચ.વી. પરમાર (DySP, એસીબી)
૫૧. આર.કે. લાદીવાલા (DySP, સીઆઈડી ક્રાઈમ)
૫૨. એ.ડી. ગિલતર (DySP, એસીબી)
૫૩. કે.જી. ચૌધરી (DySP, આઈ.બી.)
૫૪. એસ.જે. ખેર (DySP, આઈ.બી.)
૫૫. આર.જી. ખેર (DySP, એસીબી)
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (૭ અધિકારીઓ)
૧. સી. એલ. પટેલ (DySP, પ્રોટોકોલ, ગાંધીનગર)
૨. સી. એમ. જાડેજા (DySP, સુરક્ષા, હાઈકોર્ટ, અમદાવાદ)
૩. એસ. એસ. જાડેજા (DySP, જૂથ-૧૨, ગાંધીધામ)
૪. એમ. બી. સંગાડા (DySP, જૂથ-૧૮, કેવડીયા)
૫. પી. બી. પટણી (DySP, જૂથ-૬, મુડેટી)
૬. આર. જે. રાઉલજી (DySP, મુખ્ય મથક, સુરત શહેર)
૭. પી. પી. પાંડોર (DySP, મુખ્ય મથક, નર્મદા-રાજપીપળા)
વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટરો (૬ અધિકારીઓ)
૧. કે. એલ. વાઘેલા (DySP વાયરલેસ, ATS, અમદાવાદ)
૨. ડી. કે. જાડેજા (DySP વાયરલેસ, અમદાવાદ રેન્જ)
૩. બી. કે. પરમાર (DySP વાયરલેસ, જૂનાગઢ રેન્જ)
૪. એમ. એમ. ભગત (DySP વાયરલેસ, ટેકનિકલ સેવા, ગાંધીનગર)
૫. એસ. એચ. ચાવડા (DySP વાયરલેસ, ભાવનગર રેન્જ)
૬. ડી. એ. મલેક (DySP વાયરલેસ, પંચમહાલ-ગોધરા રેન્જ)
ગૃહ વિભાગના ઉપસચિવ અમિત રાવલે જણાવ્યું છે કે આ તમામ બઢતીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને અધિકારીઓને ત્વરિત પોતાની નવી જવાબદારી સંભાળવાની રહેશે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
