તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 20th December 2025
અમદાવાદમાં લેઉઆ પાટીદાર સમાજનું 28 ડિસેમ્બરે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેશે :લેઉઆ પાટીદાર સમાજના 4 નવ નિયુક્ત પ્રધાનોનું સન્માન થશે

અમદાવાદમાં લેઉઆ પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે. 28 ડિસેમ્બરે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેશે. લેઉઆ પાટીદાર સમાજના 4 નવ નિયુક્ત પ્રધાનોનું સન્માન થશે. જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા અને કમલેશ પટેલનું સન્માન થશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરાશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
