News of Tuesday, 23rd December 2025
નડિયાદના સરદાર ભુવનમાં જર્જરિત દુકાનો તોડવાની કામગીરી શરૂ : વર્ષ 1978માં બનેલી 48 દુકાનો પર તંત્રના બુલડોઝર ફર્યુ
પૂર્વમાં નડિયાદ મનપાએ દુકાનો ખાલી કરવા વેપારીઓને નોટિસ આપી હતી, જેના પગલે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

નડિયાદના સરદાર ભુવનમાં આવેલ જર્જરિત દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 1978માં બનેલી 48 દુકાનો પર તંત્રના બુલડોઝર ફર્યુ છે. પૂર્વમાં નડિયાદ મનપાએ દુકાનો ખાલી કરવા વેપારીઓને નોટિસ આપી હતી, જેના પગલે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તંત્ર દ્વારા વહેલી સવારથી જર્જરિત દુકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને સલામતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરાઈ રહી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
