તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
વાવ થરાદ જિલ્લામાં પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને સરપ્રાઈઝ ચેકિંગ
રાજસ્થાનથી જામનગર તરફ જતા ભારતમાલા હાઇવે ઉપર પોલીસે બનાવેલ ચેકપોસ્ટ પર નાઈટ પેટ્રોલિંગ શરૂ

વાવ થરાદ જિલ્લામાં પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજસ્થાનથી જામનગર તરફ જતા ભારતમાલા હાઇવે ઉપર પોલીસે બનાવેલ ચેકપોસ્ટ પર નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત અને રાજસ્થાન આવતા જતા વાહનમાં ડ્રગ્સ અને દારૂના હેરાફેરીને ડામવા માટે પોલીસ હાલ એલર્ટ મોડમાં છે રાજસ્થાન થી ગુજરાત તરફ આવતા તમામ વાહનો હાલ ચેક કરી ગુજરાતમાં પ્રવેશ આપી રહ્યા છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
