તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
SGVP ગુરુકુલ હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના 100 વિદ્યાર્થાઓ પગપાળા ચાલી મેમનગર ગુરુકુલમા ચાલતા મહાવિષ્ણુયાગમા દર્શનાર્થે પહોંચ્યા.

અમદાવાદ તા.24શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના 100 વિદ્યાર્થાઓ છારોડી ગુરુકુલથી મેમનગર (-12 કિલો મીટર)
પગપાળા ચાલી મેમનગર ગુરુકુલમા ચાલતા મહાવિષ્ણુયાગમા દર્શનાર્થે પહોંચી યજ્ઞમાં અને પ્રદક્ષિણામાં જોડાયા: કનુભગત
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
