News of Thursday, 25th December 2025
સુરતના ઉધનામાં આઈસક્રિમની દુકાનમાં ચોરી
ભોલેનાથ આઈસક્રિમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : દુકાનમાં ઘૂસી રોકડ અને અન્ય સામાનની ચોરી કરી

સુરતના ઉધના વિસ્તારમાં આઈસક્રિમની દુકાનમાં ચોરીનો કેસ સામે આવ્યો છે. ભોલેનાથ આઈસક્રિમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં. દુકાનમાં ઘૂસી રોકડ અને અન્ય સામાનની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
