<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

આચાર્ય દેવવ્રતજીએ વાંકાનેરમાં કેશરીદેવસિંહ ઝાલાની મહેમાનગતી માણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. વાંકાનેરમાં રાજયપાલે રાજવી કેશરીદેવસિંહજી ઝાલાની મહેમાનગતી માણી હતી.

ઇન્‍ડીયન ઇન્‍ટીરીયસ બાય પાસેના પુસ્‍તક રાજવી-સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને મહારાણી સાહેબા શ્રી યોગિનીકુમારીજી કે. ઝાલાના વરદ હસ્‍તે ગવર્નર શ્રી દેવવ્રતજી આચાર્યને ભેટ સ્‍વરૂપે અર્પણ કરાઇ હતી. 

(11:46 AM IST)