News of Monday, 29th December 2025
સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા સન્માન

સાવરકુંડલા, સુરત વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં દેશની વિવિધ યુનિવર્સિટીના ૪૦ જેટલા કુલપતિઓ તેમજ સુરત, ગુજરાત અને ભારતભરના અંદાજિત ૧૧૦૦ શૈક્ષણિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અત્યંત મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રીય શૈક્ષિક કાર્યશાળામાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજાનું સુરત શહેર આચાર્ય સંઘ વતી પ્રમુખ તરીકે કિશોરભાઈ નર્મદા શંકર જાની અને મહામંત્રીએ સન્માન કરી આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
