<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી: કાણોદર પાસે MLA કાંતિ ખરાડી સહિત આગેવાનની અટકાયત

કાણોદર નજીક પોલીસના ધામા, જાતિના દાખલા ન મળતા આદિવાસીઓમાં રોષ.

પાલનપુરથી ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી છે , કાણોદર પાસે MLA કાંતિ ખરાડી સહિત આગેવાનની અટકાયત કરાઈ છે,  કાંતિ ખરાડી સહિત અટકાયત કરતા મામલો ઉગ્ર બન્યો હતો , કાણોદર પાસે પરમિશન ન હોવાનું કહીને યાત્રા અટકાવાઈ હતી, કલાકોથી આદિવાસી સમાજના લોકોના કાણોદર નજીક ધામા નાખ્યા છે , ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના ધામા નાખ્યા છે , આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક પોલીસના ધામા, જાતિના દાખલા ન મળતા આદિવાસીઓમાં રોષ ફેલાયો છે .

(12:59 AM IST)