<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

મેહુલભાઇ ધોળકીયાના ધર્મપત્‍ની રીમાબેન અરિહંત શરણ પામ્‍યાઃ પૂ.ધીરગુરૂદેવની ગુણાંજલી

ધર્મનાથ જૈન સંઘ- અમદાવાદના મંત્રી

રાજકોટઃ વિંછીયા નિવાસી હાલ અમદાવાદ માતુશ્રી હસુમતિબેન પોપટલાલ કાલીદાસ ધોળકીયાના પુત્ર અને કાઠિયાવાડ સમાજ- ધર્મનાથ જૈન સંઘ- અમદાવાદના મંત્રી અને જાણીતા દાતા મેહુલભાઇ ધોળકીયાના ધર્મપત્‍ની રીમાબેન તા.૨૬ના અરિહંત શરણ પામ્‍યા છે.પૂ.શ્રી ધીરગુરૂદેવે સદગતના ગુણાનુવાદ કરી દિવ્‍યાંજલિ અર્પણ કરેલ.

(2:36 PM IST)