તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
એસ ટી ભાડામાં આજ મધરાતથી 3 ટકા જેટલો વધારો :મધરાતથી નવા ભાડા લાગુ :27 લાખ મુસાફરોને અસર
એસટી વિભાગ દ્વારા 9 મહિનામાં બીજી વખત ભાડામાં વધારો કર્યો

અમદાવાદ : ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસટી વિભાગે એકાએક ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા ભાડામાં 3 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આજે મોડી રાતથી જ નવા ભાડુ લાગુ કરવામાં આવશે. ગુજરાતીઓને નવા વર્ષની મોઘી ભેટ આપી છે. એસટી વિભાગ દ્વારા 9 મહિનામાં બીજી વખત ભાડામાં વધારો કર્યો છે. ગુજરાત એસટી દ્વારા ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા વર્ષે મોંઘવારીની ભેટ આપી છે. આજ મધરાતથી જ અમલ શરૂ કરશે. 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
