તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
વાવ થરાદના થરાદ અને ભાભર શહેરમાં કમોસમી વરસાદ : બપોર બાદ આવ્યો વાતાવરણમાં પલટો
જીરું રાયડુ એરંડા સહિતના પાકોને માવઠાના કારણે નુકસાન જવાની ભીતિ

વાવ થરાદના થરાદ અને ભાભર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ આવ્યો વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ, કમોસમી વરસાદ વરસ્યો હતો. વધુ પડતો વરસાદ પડશે તો થશે ખેતી પાકોને નુકસાન. જીરું રાયડુ એરંડા સહિતના પાકોને માવઠાના કારણે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ભાભર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે 2025નું વર્ષ કઠણાઈ ભર્યું રહ્યું છે. આફત પર આફત આવી છે. 2025ના અંતિમ દિવસે પણ માવઠું પડતા 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક વર્ષ રહ્યું છે
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
