<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સુરતાના માંડવી ધર્માંતરણ મામલે શિક્ષિકાની ધરપકડ : ભાટખાઈ ગામના મીના ચૌધરીને ઝડપી લેવાઈ

મીના ચૌધરી મહુડીની પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીના મનાય છે

સુરત:સુરતના  માંડવી ધર્માંતરણ મામલે એક શિક્ષિકાની ધરપકડ થઇ છે  માંડવીના ભાટખાઈ ગામના મીના ચૌધરીની ધરપકડ થઇછે . મીના ચૌધરી મહુડીની પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીના મનાય છે ખૂબ જ ખાસ. યુવતીઓ, મહિલાઓની ધર્માંતરણમાં સંડોવણી સામે આવી છે . ફરિયાદી યુવતીનું ધર્માંતરણ કરાવવા મુદ્દે સક્રિય ભૂમિકા છે. આરોપીએ ધરપકડ અગાઉ તેમનો ફોન પર ફોર્મેટ કરી દીધો હતો .

(1:13 PM IST)