News of Saturday, 3rd January 2026
સૂરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખના આંગણે નવદંપતિનો સત્કાર સમારોહ યોજાયો

સૂરતઃ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતા સુપુત્ર મર્હિષી તથા પાયલનો સત્કાર સમારંભ હોટલ લા-સીજન પાસોદરા (સૂરત) ખાતે યોજાઇ ગયો જેમાં દ.ગુ. ઇન્ડસ્ટીઝ, ચેમ્બર ઓફ કોર્મસના ઉપપ્રમુખ અશોકભાઇ જીરાવાળા, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, આરોગ્ય મંત્રી પ્રફુલભાઇના ભાઇ કિશોરભાઇ પાનશેરીયા, પી.એ. રમેશભાઇ, કામરેજના વેપારી આગેવાન કપીલ સોલંકી, ભૈરવ ગામના અગ્રણી મનસુખગીરી તથા બ્રહમસમાજના પંકજ રાવલ, નવાગામના સરપંચપ, પ્રભુદાસ પટેલએ પોરબંદર યુવા ભાજપ પૂર્વ પ્રમુખ અને પૂર્વ પત્રકારના આંગણે ઉપસ્થિત રહી નવદંપતિને આર્શિવાદ પાઠવ્યા હતા ત્યારની તસ્વીર
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
