તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 4th January 2026
રાજ્યના 275 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી: ASI, હેડ કોન્સ્ટેબલ, સહિતના સ્ટાફની બદલીના હુકમો કરાયા :જુઓ યાદી
કચ્છ-પૂર્વ ગાંધીધામ ખાતે 36 પોલીસકર્મીની બદલી: 44 જેટલા પોલીસકર્મીની નાર્કોટિક્સ ઓપરેશનલ યુનિટ, સીયાળી ક્રાઇમ ગાંધીનગરમાં નિમણુંક :રાજ્યના અલગ અલગ જિલ્લામાં બદલી કરાઈ

ગાંધીનગર : રાજયના પોલીસબેડામાં મોટાપાયે બદલીના હુકમો કરાયા છે પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 275 જેટલાં પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. જેમાં કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે 36 પોલીસકર્મીઓની બદલી કરાઈ છે, પોલીસ વિભાગ દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલ, સહિતના સ્ટાફની કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં બદલીનો હુકમો કરવામાં આવ્યો છે.
રાજ્યના 275 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે





(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
