તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
ગાંધીનગરમાં ટાઇફોઇડના અત્યાર સુધીમાં 130 લોકો સપડાયા 11 દર્દીઓ ડિસ્ચાર્જ :120 થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ
63 સર્વેલન્સ ટિમ દ્વારા સમગ્ર વિસ્તારની ચકાસણી કરાઈ:આરોગ્ય વિભાગની 31 રેપીડ રિસ્પોનસ ટિમ દ્વારા કામગીરી

ગાંધીનગરમાં ટાઇફોઇડના અત્યાર સુધીમાં 130 લોકો સપડાયા છે. 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. 120 થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. 63 સર્વેલન્સ ટિમ દ્વારા સમગ્ર વિસ્તારની ચકાસણી કરાઈ છે. આરોગ્ય વિભાગની 31 રેપીડ રિસ્પોનસ ટિમ દ્વારા કામગીરી કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં વધારામાં ડોકટરો ફાળવણી કરાઈ છે. 5 બાળકોને ડોકટર સહિત 15 ડોકટર ની ફાળવણી કરાઈ છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
