News of Tuesday, 6th January 2026
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથદાદા સમક્ષ શીશ ઝૂકાવતા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા

વેરાવળઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) મનોજ સિંહાએ દ્વાદશ જ્યોતિર્લિગમાંના પ્રથમ જ્યોતિર્લિગ સમક્ષ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. ઉપરાજ્યપાલશ્રીએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અને ભક્તિભાવપૂર્વક ભોળાનાથની સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી સોમનાથ મંદિરના પૂજારીઓના મધુર શ્લોક ઉચ્ચારણો વચ્ચે શાષાોક્ત વિધિથી ઉપરાજ્યપાલશ્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી.(તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ વેરાવળ
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
