News of Wednesday, 7th January 2026
સદ્વિદ્યા હી સમાધાનની થીમ પર SGVP સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો વાર્ષિક દિન ઉજવાયો.

અમદાવાદ તા5 શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્ર્ર્રેરણાથી અને ઋષિકેશના અધ્યક્ષમુનિજી મહારાજની ઉપસ્થિતિમાંસદ્વિદ્યા હી સમાધાનની થીમ પર SGVP સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો વાર્ષિક દિન ઉજવાયોહતો. વિદ્યાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિમાં પ્રેમ,કરુણા દયા અનેમાનવતા
આધારિત સંસ્કાર સભર વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના 1200 ઉપરાત જુદા જુદા સંસ્કારસભર નૃત્યમાં જોડાયા હતા.------
------- કનુભગત
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
