<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સુરતના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો

ગાઢ જંગલ વિસ્તારમાં જઈને ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી બન્નેએ ગળેફાંસો ખાધો: આપઘાત પાછળનું કારણ અકબંધ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો છે. ઉમરપાડા તાલુકાના ગાઢ જંગલ વિસ્તારમાં જઈને ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી બન્નેએ ગળેફાંસો ખાધો hto   આપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા છે. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા  ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. પ્રેમી પંખીડા ક્યાં ના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે  .

(6:41 PM IST)