તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 7th January 2026
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં તોડફોડનો વીડિયો વાયરલ
સ્નેહ પ્લાઝા નજીક અંગત અદાવતના કારણે કેટલાક શખ્સોએ એક વાહનમાં તોડફોડ કરી :વાયરલ વીડિયોમાં ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે વાહનને નુકસાન કરાયું

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્નેહ પ્લાઝા નજીક અંગત અદાવતના કારણે કેટલાક શખ્સોએ એક વાહનમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે વાહનને નુકસાન પહોંચાડવામાં આવતું જોવા મળે છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસે મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
