તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 8th January 2026
વડોદરામાં ગેસનું બિલ ચૂકવણા નહીં કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી: 61 ઘરના કનેક્શન કાપી નખાયા
ફતેહપુરા ચાર રસ્તા, જુની ઘડી, યાકુતપુરા, કાલુપુરા, બાજવાડા, પાણી ગેટ, ભેશવાડા, મોટી છીપવાડ, ખત્રીપોડ, દુધવાલા મોહલ્લો, નરસીજી પોલ વિસ્તારમાં કરાઇ કાર્યવાહી.

વડોદરા : વડોદરામાં ગેસનું બિલ ચૂકવણા નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ વિભાગની બિલ ના ચૂકવનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. અભિયાન દરમિયાન કુલ રૂ.10.04 લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી, 61 ઘરના ગેસ કનેક્શન કાપી નખાયા હતા શેરના . ફતેહપુરા ચાર રસ્તા, જુની ઘડી, યાકુતપુરા, કાલુપુરા, બાજવાડા, પાણી ગેટ, ભેશવાડા, મોટી છીપવાડ, ખત્રીપોડ, દુધવાલા મોહલ્લો, નરસીજી પોલ વિસ્તારમાં કાર્યવાહી કરાઈ હતી .
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
