News of Friday, 9th January 2026
ગિટાર એકેડમીનું ગૌરવ

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ કલામહાકુંભની રાજય કક્ષાની વય જુથ ૨૧ થી ૫૯ની ગિટાર સ્પર્ધામાં એચ. જી. ગિટાર એકેડમી રાજકોટના વિદ્યાર્થીઓ રાજુભાઇ લાલકીયાએ ગુરૂ ગોરવાડીયા હર્ષદભાઇની રચના પ્રસ્તુત કરી પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. સહાયક તરીકે આદિત્ય ઠકકરે પણ આગવું પ્રદાન કર્યુ હતુ. એચ. જી. ગિટાર એકેડમીનું ગૌરવ વધારવા બદલ રાજુભાઇ લાલકીયાને ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
