<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ખેલ મહાકુંભમાં પાર્કીન્‍સનના દર્દીઓએ ૮ ગોલ્‍ડ, ૬ સિલ્‍વર અને ૬ બ્રોન્‍ઝો જીત્‍યા

રાજકોટ : સ્‍પેશિયલ ખેલ મહાકુંભની પોરબંદર ખાતે યોજાયેલ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં પાર્કિન્‍સન રોગ માટે કાયારત BKPPDMDS સુંસ્‍થાના પાર્કિન્‍સન રોગના દદીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.

રાજકોટ, ભાવનગર અને વડોદરા જિલ્લાના પાર્કિન્‍સન દર્દીઓએ ૮ ગોલ્‍ડ, ૬ સિલ્‍વર અને ૬ બ્રોન્‍ઝ મેડલ સાથે રાજ્‍ય સ્‍તરે ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ વિજેતા ખેલાડીઓ અને સહયોગીઓને સુંસ્‍થાઓ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્‍યા હતા

(3:40 PM IST)