તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th January 2026
રાજપીપળ કોલેજમાં NSUIનો સંકલ્પ નશા મુક્ત કેમ્પસ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા: સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ સુધી ડ્રગ્સ અને બીજા અન્ય નશીલા પદાર્થો પોહચી ગયા છે જેને લઈને NSUI દ્વારા નશા મુક્ત કેમ્પસ બનાવાના સંકલ્પ સાથે ગુજરાતની વિવિધ કોલેજોની અંદર NSUI દ્વારા વિદ્યાર્થીઓ ને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લામાં MR આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી તેમજ નાંદોદના પુર્વ ધારાસભ્ય સભ્ય PD વસાવા NSUIના જિલ્લા પ્રમુખ તેજસ તડવી સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ માં ખાસ વિદ્યાર્થીઓ પાસે એક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
