<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

અમદાવાદમાં ફ્લાવર શોની મુદ્દતમાં ફરી વધારો :હવે વધુ સાત દિવસ ફ્લાવર શો માણી શકશ

હવે 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. અગાઉ 22 જાન્યુઆરી સુધી ફલાવર શો ચાલવાનો હતો. ે

અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા ફ્લાવર શોની મુદ્દતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદીઓ વધુ સાત દિવસ ફ્લાવર શો માણી શકશે. હવે 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. અગાઉ 22 જાન્યુઆરી સુધી ફલાવર શો ચાલવાનો હતો. અત્યાર સુધીમાં 5.25 લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી છે. ફ્લાવરશોથી એએમસીને 1.60 કરોડની આવક થવા પામી છે. 

 


 

(1:11 AM IST)