તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
ચિંતાજનક ઘટના: અમદાવાદની શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર જ છરીઓ, પાઈપો અને બેલ્ટ વડે હુમલો કર્યો
શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર જ છરીઓ, પાઈપો અને બેલ્ટ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણ જગતમાં ભયનો માહોલ ઊભો કર્યો છે

ચિંતાજનક ઘટના: અમદાવાદની શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર જ છરીઓ, પાઈપો અને બેલ્ટ વડે હુમલો કર્યો
બીજી તરફ, ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલી હિંસક વૃત્તિ જોવા મળી છે. અમદાવાદની એક શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર જ છરીઓ, પાઈપો અને બેલ્ટ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણ જગતમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. કિશોરોમાં વધી રહેલા ગુસ્સા અને હિંસાના કારણે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
