<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સોમનાથ હેલિપેડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવભીનું સ્વાગત

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૮મા પદવીદાન સમારોહમાં સહભાગી થયા

વેરાવળ::શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૮મા પદવીદાન સમારોહમાં સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલિપેડ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના સ્વાગત સત્કાર વેળાએ કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.(તસ્વીર-અહેવાલ:દિપક કકકડ-વેરાવળ)

(11:48 AM IST)