હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત શહેરમાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન વિશેષ પોલીસ બંદોબસ્ત : અનુપમસિંહ ગેહલોત
તમામ પોલીસ અધિકારીને અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને શહેરની તમામ હોટલો અને વાહન ચેકિંગ સાથે અમુક સંવેદનશીલ વિસ્તાર નાઈટ કોમ્બિંગ સાથે કોમ્બિંગનું આયોજન

સુરત : દેશભરમાં આંતકવાદી પ્રવૃત્તિને લઈને એલર્ટ દેશની વિવિધ ઇન્ટેલિજન એજન્સી દ્વારા આપવામાં આવતો હોય છે જેના ભાગરૂપે સુરત શહેર પહેલેથી સોફ્ટ ટાર્ગેટ આતંકવાદ પર રહેતું હોય છે અને અગાઉ પણ શહેરમાંથી બોમ્બ કાંડ અને વિવિધ મોડ્યુલ આંતકવાદી સ્લીપર સેલ પકડાયા હતા જેના લઈને સુરત શહેર પોલીસ સર્તાકર્તા, સુરતની હોટલ રેલવે સ્ટેશન અને વાહન ચેકિંગ સાથે એઆઈ ટેકનોલોજીથી ગુનેગાર પર નજર રાખવામાં આવશે
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આંતકવાદી દ્વારા પોતાના બદ ઈરાદા ને સફળ ન થાય એ માટે ગુજરાત નવા નિયુક્ત થયેલા ઇન્ચાર્જ પોલીસ વડા ડો કે એલ રાવ દ્વારા મોટા શહેરોમાં કાયદો વ્યવસ્થા સાથે પ્રવૃત્તિ નહીં થઈ તે માટે વિશેષ હોટલ વાહન અને કોમ્બિંગ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ પોલીસ અધિકારીને અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને શહેરની તમામ હોટલો અને વાહન ચેકિંગ સાથે અમુક સંવેદનશીલ વિસ્તાર નાઈટ કોમ્બિંગ સાથે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સુરત શહેરમાં એઆઈ કેમેરાની મદદથી ગુનેગારોને અને શંકાસ્પદ વ્યક્તિઓને હિલચલ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે શહેરમાં વિશેષ ભીડભાળ વિસ્તારમાં સર્તાકર્તા પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એ દેશભરમાં આંતકવાદી કે અમુક તત્વો દ્વારા કોઈ હુમલો ન થાય તે માટેની દેશની વિવિધ ઇન્ટેલિજન એજન્સી દ્વારા અમુક રાજ્ય અને શહેરને એલર્ટ ડિકલેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાત સરકાર ના ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના નવા નિયુક્ત થયેલા ઇન્ચાર્જ નવા ડીજીપી ડો કે એલ રાવ પણ ગુજરાતના મહત્વના શહેરોમાં આંતકવાદી પ્રવૃત્તિમાં આંતકવાદી સફળ ન થાય તે માટે અતિ અતિ જ અમુક શહેરના કમિશનર અને અધિકારી સાથે કાયદો વ્યવસ્થા બાબતે મિટિંગો થઈ હતી અને જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના આધારે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તા દિન દિવસે સુરત શહેરમાં અગાઉ થયેલા બોમ્બ કાંડ લઈને અલગ અલગ મોડ્યુલ ના સ્લીપર સેલ સુરતમાંથી પકડાયા હતા જેને લઈને અમુક સવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે
પોલીસ કમિશનર દ્વારા સુરતના તમામ અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત કમિશનર રાઘવેનર વત્સ ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી ભાવેશ રોજીયા અને મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદી સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અશોક ચૌધરી તેમજ પંડ્યા સાથે સુરતના અલગ અલગ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ સાથે કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સુરતની તમામ હોટલો અને રેલવે સ્ટેશન બસ ડેપો સાથે પ્રવેશ દ્વારને પણ ચેકિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
સુરત પોલીસ ગુજરાતમાં ખાસ કરીને એઆઈ ટેકનોલોજી વાપરવામાં અવલ નંબરે રહ્યું છે અને તેનો એઆઈ ટેકનોલોજીનું મોડ્યુલ રાજ્યભરમાં સાથે અન્ય રાજ્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના તમામ કેમેરા એ આઈ ટેકનોલોજી ના આધારે હોવાને લઈને ગુનેગરોની ગતિવિધિ પરવિશેષ નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને પોલીસ કંટ્રોલ રૂમના ઓન ડેસ્ક પરથી શંકાસ્પદ વ્યક્તિઓને માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસને આપવામાં આવી રહી છે ખાસ કરીને સુરતના તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસે 24 કલાક પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે સાથે સાથે ફૂટ પેટ્રોલિંગ સાથે બાઈક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરતના ભીડ ભાડ રહેતો વિસ્તાર માં વિશેષ પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વસ્તુ દેખાઈ તો તરત પોલીસને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે
પોલીસ દ્વારા ઓન ડેસ્ક પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અટલ સવેરા જણાવવામાં આવ્યું હતું કે અગાઉના વર્ષો પહેલા સુરતમાંથી બોમ્બ કાંડ આરોપી સાથે સુરતમાં 28 જીતતા જીવતા બોમ્બ મળી આવ્યા હતા અને સાથે સાથે અલગ અલગ આંતકવાદી મોડ્યુલના સુરત શહેરમાં સ્લીપર સેલ ના કેટલાક સભ્યો પણ પકડાયા હતા જેને લઈને અમુક દિવસોમાં ખાસ ને ભીડભાળ વિસ્તારમાં પોલીસની સર્તાકર્તા વધારોમાં આવી છે સાથે સાથે એર પોલીસની ડોગ સ્કોવર અને બોમ્બ સ્કોવર કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે સાથે સાથે તાત્કાલિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
