તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 21st January 2026
તિલકવાડા તાલુકામાં લગ્નની લાલચે અપહરણ કરી સગીરા સાથે બદકામ કરનાર સામે ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામે સગીર વયની દીકરી સાથે બદકામ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદીની સગીરવયની દીકરી ગુન્હા સમયે (વર્ષ-૧૭, માસ-૧૧ )નાની સાથે દિપકભાઈ હર્ષદભાઈ ભીલ ( રહે ફેરકુવા તા.તિલકવાડા જી.નર્મદા) એ પ્રેમ સબંધ બાધી લગ્ન કરવાના ઇરાદે વાલીપણામાથી લલચાવી, પટાવી, ફોસલાવી, અપહરણ કરી ભગાડી લઇ જઇ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સબંધ (બળાત્કાર) બાંધી ગુનો કરતા તિલકવાડા પોલીસે હવસખોર યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
