News of Thursday, 22nd January 2026
સુરતના માંડવીના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓના સંબંધીએ કોર્ટમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું: કોર્ટના જજ દ્વારા આરોપીઓના સંબંધીઓના મોબાઈલ કબ્જે કર્યા

સુરતના માંડવીના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આરોપીઓના સંબંધીએ કોર્ટમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું. કોર્ટના જજ દ્વારા આરોપીઓના સંબંધીઓના મોબાઈલ કબ્જે કર્યા હતાં. રતિલાલ પટેલને વીડિયો રેકોર્ડિંગ કરતાં ઝડપ્યો હતો. ત્યાર બાદ તેના ફોનમાંથી રેકોર્ડિંગ ડિલિટ કરાવ્યું હતું. રતીલાલ પટેલે માફી માગતા જવા દેવામાં આવ્યો હતો.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
