<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

અમદાવાદના ગોતામાં AMTS બસે ત્રણ વાહનને અડફેટે લીધા:અકસ્માતમાં રિક્ષા ચાલક અને સ્વાન ચાલકને ઇજા

એ ડિવિઝન ટ્રાફિક પોલીસે AMTS બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદના ગોતામાં પૂરપાટ આવતી AMTS બસે ત્રણ વાહન ટક્કર મારી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. AMTS બસે સ્કૂલ વાન સાથે અથડાતા જ ટેમ્પો -રિક્ષાને પણ ટક્કર મારી હતી. સદનસીબે સ્કૂલ વાનમાં કોઈ બાળક ના હતું માટે જાનહાનિ ટળી છે. રિક્ષા ચાલક અને સ્કૂલવાન ચાલકને ઇજા થઈ છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે  AMTS બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે .

 

(7:17 PM IST)