<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ગોંડલ તાલુકાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા

ગોંડલ કોર્ટે અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મંજૂર કર્યા ; રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા ટૂંક સમયમાં જેલ મુક્તિ થશે

ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ કોર્ટે અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મંજૂર કર્યા છે. કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા ટૂંક સમયમાં જેલ મુક્તિ થશે. 

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતા. ગુનો નોંધાયા બાદ તેઓ લગભગ છ મહિના સુધી ફરાર રહ્યો હતો. તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.

 

(7:29 PM IST)