તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 24th January 2026
સાબરકાંઠાના હિંમતનગરના ગાંબોઈ નજીક 30 લાખથી વધુના અફીણના જથ્થા સાથે બે યુવકોને ઝડપી લેવાયા
રાજસ્થાનના પ્રતાપગઢના બે યુવક બાઇક પર અફીણની હેરાફેરી કરતા ઝડપાયા: પોલીસે 6 કિલો 129 ગ્રામ અફીણનો જત્થો જપ્ત કર્યો

સાબરકાંઠાના હિંમતનગરના ગાંબોઈ નજીક અફીણના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા છે. રાજસ્થાનના પ્રતાપગઢના બે યુવક બાઇક પર અફીણની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે 6 કિલો 129 ગ્રામ અફીણનો જત્થો જપ્ત કર્યો છે જેની બજાર કિંમત 30 લાખ 62 હજાર રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે જ્યારે સતલાસણાના એક શખ્સ સહિત કુલ 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
