News of Sunday, 25th January 2026
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા પરત ફરતા ભાવુક દ્રશ્યો સર્જાયા
સ્ટ્રોબેરી પેકિંગમાં 50-60 હજાર પગારનું કહી મોકલી હતી,બેલારૂસ જઈ તબેલામાં કામ કરાવવામાં આવ્યું,

બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા પરત ફરી છે ,ફસાયેલી મહિલા પરત ફરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.સ્ટ્રોબેરી પેકિંગમાં 50-60 હજાર પગારનું કહી મોકલી હતી,બેલારૂસ જઈ તબેલામાં કામ કરાવવામાં આવ્યું હતું મહિલાને રહેવાની યોગ્ય સુવિધા પણ ન મળી ,બેલારુસના કપરા સંજોગો અંગે આપવીતી જણાવી હતી એજન્ટના કારણે ફસાઈ હોવાનો મહિલાનો દાવો હતો દેવું કરી એજન્ટને આપેલા રૂપિયા પરત મળે તેવી માગ કરાઈ હતી .
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
