<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારી CBIના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રશેખરને રાષ્ટ્રપતિ ચંદ્રક

અમદાવાદ તા.૨૫

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક

મળ્યો છે.CBIના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રશેખરને  રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો છે.

ગુજરાતના વર્ષ 2000ની બેચના IPS અધિકારી ચંદ્રશેખર છે.

(11:35 AM IST)