હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારકામાં : જિલ્લા વહીવટતંત્ર દ્વારા સ્વાગત

(કૌશલ સવજાણી) ખંભાળીયા : રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ દ્વારકા ખાતે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી. પાંડોર, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
